‘મુંબઈ સાગા’માં કાજલ અગ્રવાલ જ્હોન અબ્રાહમની ઓપોઝિટ કાસ્ટ

0
925

મલ્ટિસ્ટારર ગેંગસ્ટર ફિલ્મ ‘મુંબઈ સાગા’માં એક્ટ્રેસની એન્ટ્રી થઇ ગઈ છે. ફિલ્મમાં કાજલ અગ્રવાલ જ્હોન અબ્રાહમની ઓપોઝિટ કાસ્ટ થઇ છે. ફિલ્મમાં કાજલ જ્હોનની લવરના રોલમાં છે. ફિલ્મના ડિરેક્ટરે કહ્યું કે, મોટેભાગે ગેંગસ્ટર ફિલ્મના ફિમેલ કેરેકટર્સ સ્ટ્રોંગ હોય છે. મેકર્સ કોઈ એવી એક્ટ્ર્રેસને લેવા ઇચ્છતા હતા જે 17 વર્ષની કોલેજ ગર્લનો રોલ પ્લે કરી શકે ત્યારબાદ એક યુવાન પત્ની અને અને ત્રીસીની મહિલાનો પણ રોલ પ્લે કરી શકે. આ રોલ માટે તેમને કાજલ અગ્રવાલ પરફેક્ટ લાગી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here