યશ ચોપરાના પત્ની પામેલા ચોપરાનું નિધન…

0
323

બોલિવૂડના જાણીતા દિગ્દર્શક યશ ચોપરાના પત્ની, બોલિવૂડ અભિનેત્રી રાની મુખર્જીના સાસુ અને આદિત્ય ચોપરા ના માતા પામેલા ચોપરા નું નિધન થયું છે. પામેલા ચોપરાએ ૮૫ વર્ષની વયે દુનિયાને અલવિદા કહી દીધું છે.