રવિના ટંડને સોશિયલ મીડિયામાં શૂટિંગની તસવીર શૅર કરી

0
32

રવિના ટંડન પ્રિન્ટેડ યલો તથા રેડ કુર્તા પાયજામામાં જોવા મળે છે અને સાથે જ હેવી ઈયરરિંગ્સ પહેરી છે. આ તસવીર શૅર કરીને એક્ટ્રેસે કહ્યું હતું, અત્યારે અમારું શૂટિંગ આ રીતે થઈ રહ્યું છે, અમે જાતે જ ફોનમાં અમારો મેકઅપ જોઈએ છીએ. સોશિયલ ડિસ્ટન્સ સાથે શૂટિંગ કરીએ છીએ. પીએ કેઅર્સ ફંડ માટેના શોને હોસ્ટ કર્યો હતો. કેમેરા અંદાજે 50 ફૂટ દૂર રાખવામાં આવ્યા હતાં અને ઝૂમ લેન્સથી શૂટિંગ કરવામાં આવ્યું હતું. નવાઈ લાગે છે કે આ ન્યૂ નોર્મલને આપણે સહજતાથી અપનાવી શકીશું કે નહીં. આ સમય પસાર થઈ જાય તેની રાહ જોઉં છું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here