રાજકોટમાં વધુ ત્રણ પોઝિટિસ કેસ આવ્યા, કુલ આંડકો 47 પર

0
194
Hyderabad: Medics outside an isolation ward of coronavirus at Gandhi Hospital in Hyderabad, Monday, March 2, 2020. Two more positive cases of the novel coronavirus -- one in Delhi and another in Telangana -- have been reported in the country. (PTI Photo) (PTI02-03-2020_000144B)

ગુજરાતમાં કોરોના વાયરસને કારણે હાહાકાર મચી ગયેલો છે જેને કારણે ગુજરાતમાં 47 પોઝિટિસ કેસ સામે આવ્યાં છે. ગઈકાલે સાંજે રાજકોટમાં પોઝિટિસ કેસ સામે આવ્યાં હતાં. જ્યારે કોરોનાના કારણે ગુજરાતમાં 3 લોકોનાં મોત નિપજ્યાં છે. કોરોના વાયરસના અમદાવાદમાં 15, રાજકોટમાં 8, વડોદરામાં 8, સુરતમાં 7 અને ગાંધીનગરમાં 7 કેસ નોંધાયા છે. જ્યારે ભાવનગર અને કચ્છમાં કોરોના વાયરસનો એક-એક પોઝિટિવ કેસ નોંધાયો છે. હવે ગુજરાતમાં કોરોના પોઝિટિવ કેસોનો કુલ આંકડો 47 થયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here