રાજ્યમાં આગામી 24 કલાક ભારે વરસાદની આગાહી

0
1308

રાજ્યભરમાં વરસાદી માહોલ છવાયેલો છે. મેઘરાજા ક્યાંક ઝરમર ઝરમર તો ક્યાંક ધોધમાર બેટિંગ કરી રહ્યા છે. જ્યારે હજુ પણ રાજ્યમાં આગામી 24 કલાક ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.રાજ્યભરમાં વરસાદી માહોલ યથાવત છે, જ્યારે હજુ પણ આગામી 24 કલાકમાં ક્યાંક ભારે તો ક્યાંક હળવો વરસાદ પડી શકે છે. ગુજરાતના કચ્છ, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તો આ તરફ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ વરસાદી માહોલ યથાવત્ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here