રાજ્યમાં કોરોનાના કેસમાં ઘટાડો : મોતમાં સતત વધારો

0
602

રાજ્યમાં રાજ્યમાં કોરોનાના ઓમીક્રોન વેરિયન્ટની એન્ટ્રી વચ્ચે છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 11947 કેસ નોંધાયા છે. ગુજરાતમાં કોરોનાના કેસ ઘટ્યા છે પરંતુ મોત વધ્યા છે. આજે રાજ્યમાં રેકોર્ડબ્રેક 33 મોત થયા છે. રાજ્યમાં 29મી જાન્યુઆરીના રોજ અમદાવદ શહેરમાં 3990, વડોદરા શહેરમાં 1816, રાજકોટ શહેરમાં 716, સુરત શહેરમાં 511, વડોદરા જિલ્લામાં 441, સુરત જિલ્લામાં 368, ગાંધીનગર શહેમરાં 326, મહેસાણામાં 313, પાટણમાં 280, રાજકોટમાં 266, કચ્છમાં 263, જામનગર શહેરમાં 214, ભરૂચમાં 207, ભાવનગર શહેરમાં 203, બનાસકાંઠામાં 191, ગાંધીનગરમાં 161, આણંદમાં 151, વલસાડમાં 151 નવા કેસ નોંધાયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here