રાજ્યમાં સતત કોરોના પોઝિટિવ કેસોમાં વધારો : 432 પોઝિટિવ કેસ

0
783
Indian doctors are seen inside an isolation ward for people who returned from China and under observation at the Government Fever Hospital in Hyderabad, India, Tuesday, Jan. 28, 2020. Countries with citizens in the central Chinese city that's the epicenter of a viral outbreak are planning evacuations as the number of illnesses grow and China takes drastic measures to try to stop the spread of the virus. (AP Photo/Mahesh Kumar A.)

રાજ્યમાં સતત કોરોના પોઝિટિવ કેસોમાં વધારો થઇ રહ્યો છે.આણંદ જિલ્લાના ખંભાતમાં એક પોઝિટિવ કેસ નોંધાયો છે. આ સાથે આણંદ જિલ્લામાં 5 જ્યારે રાજ્યમાં કુલ 379 પોઝિટિવ કેસ નોંધાયા છે. નોંધનીય છેકે, ક્લસ્ટર કરવામા આવેલા વિસ્તારોની સાથે સાથે હવે ભરૂચ જેવા નવા જિલ્લાઓમાં પણ કોરોના પોઝિટિવના કેસ નોંધાયા છે. ગુજરાતમાં કુલ પોઝિટિવ કેસ 432 થયા છે. જ્યારે 19 લોકોના મોત નીપજ્યા છે. તો 33 લોકો સાજા થયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here