રાજ્યમાં 25 IPS અધિકારીઓની બદલી

0
715

પેટા ચૂંટણીની જાહેરાત થયા બાદ રાજ્યના 25 જેટલા આઈપીએસ(IPS) આધિકારીઓ(Officer)ની બદલી કરવામાં આવી છે. જેમાં રાજ્યના મોટા ભાગના આઈપીએસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. સુરતના કમીશ્નર તરીકે આર.બી બ્રહ્મભટ્ટની નિમણૂક કરવામાં આવી છે.

કોની ક્યાં થઇ બદલી 

1. સંજય શ્રીવાસ્તવની આર્મ યુનિટમાં બદલી
2.અજય તોમરની સીઆઇડી ક્રાઇમમાંથી અમદાવાદ ક્રાઇમના સ્પેશિયલ સીપી તરીકે નિમણૂંક
3.શમશેર સિંહની એડીજી તરીકે ગાંધીનગર સીઆઇડી ક્રાઇમમાં નિમણૂંક
4.ડૉ. કે.એલ.એન રાવની એડીજીપી ગાંધીનગરથી એક્સ કેડરના એડીજીપી અને જેલના આઇ.જી તરીકે નિમણૂંક
5.મનોજ શશીધરની પંચમહાલના એડીજીપીથી ગાંધીનગરમાં ઇન્ટેલીજન્સના એડીજીપી તરીકે નિમણૂંક
6.આર.બી બ્રહ્મભટ્ટની ગાંધીનગરના એડીજીપીથી સુરતના સીપી તરીકે બઢતી સાથે બદલી
7.ખુર્શીદ અહેમદની  અમદાવાદાના જેસીપીથી રાજકોટ જેસીપી તરીકે નિમણૂંક
8.હરિકિષ્ણ પટેલ સુરતના જેસીપીથી એક્સ કેટરના આઇજીપી ગાંધીનગર ખાતે નિમણૂંક
9. સુભાષ ત્રિવેદી આઇજીપી જૂનાગઢથી કચ્છ બોર્ડર રેન્જના આઇજી તરીકે નિમણૂંક
10.ડીબી વાધેલા કચ્છ બોર્ડર રેન્જના આઇજીથી એસીબીના એડીશનલ ડાયરેક્ટર અમદાવાદ ખાતે નિમણૂંક
11. નિપુણા એમ તોરવાણેની કરાઇ ગાંધીનગરથી જેસીપી અમદાવાદ સેક્ટર -2 તરીકે નિમણૂંક
12.મનીન્દર પ્રતાપસિંહ સીઆડીના ડીઆઇજી થી જૂનાગઢ રેજ્નના ડીઆઇડજી તરીકે નિમણૂંક
13.એમ.એસ ભરાડાની એસીપી અમદાવાદથી ગોધરા રેન્જના ડીઆઇજીપી તરીકે નિમણૂંક
14 નિલેષ જાજડિયા મહેસાણા એસપીથી વડોદરા રેલ્વેના એસપી તરીકે નિમણૂંક
15. તરુણ કુમાર દુગ્ગલની વડોદરા રૂલર એસપીથી બનાસકાંઠાના એસપી તરીકે નિમણૂંક
16 સરોજ કુમારી વડોદરાના ઝોન-4ના ડીસીપીથી વડોદરા શહેરના ડીસીપી તરીકે નિમણૂંક
17. સુધીર દેસાઇ સુરત શહેરના ડીસીપીથી વડોદરા ગ્રામ્યના એસપી તરીકે નિમણૂંક
18.મનીષ સિંહ વડોદરા ડીસીપીથી મહેસાણાના એસપી તરીકે નિમણૂંક
19.અક્ષયરાજ મેકવાન અમદાવાના ડીસીપી ઝોન-5થી પાટણના એસપી તરીકે નિમણૂંક
20. આર.ટી સુશરા વડોદરા ડીસીપી ઝોન-2થી એસ.પી એસસીઆરબી ગાંધીનગર ખાતે બદલી
21.આચલ ત્યાગી કેવડિયાના એસીપીથી  વડોદરા શહેર ઝોન -4ની ડીસીપી કરીકે બઢતી સાથે બદલી
22. અજીત રજૈન થરાદના એએસપી થી અમદાવાદ શહેરના ટ્રાફિક ડીસીપી તરીકે બઢતી સાથે બદલી
23.સંદિપ ચૌધરી એએસપી જામનગરથી વડોદરા ઝોન-2 ડીસીપી તરીકે બઢતી સાથે બદલી
24. પ્રશાંત સુમ્બે એસીપી ખંભાળિયાથી સુરત શહેરના ડીસીપી (ટ્રાફિક) તરીકે બઢતી સાથે બદલી
25 રવિ તેજા એસીપી માંગરોળથી અમદાવાદ ઝોન -5ના ડીસીપી તરીકે બઢતી સાથે બદલી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here