રાહતનો શ્વાસ : જલ્દી ગુજરાતમાંથી ગાયબ થઈ જશે ગરમી…

0
492

હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી કે, આગામી દિવસોમાં ગરમીથી રાહત મળશે. આગામી પાંચ દિવસ તાપમાનમાં વધારો નહી થાય ગુજરાતના લોકોને ગરમીથી રાહત. રાજ્યમાં ગરમી મામલે મોટી રાહતની વાત સામે આવી છે. હવામાન વિભાગે કહ્યું કે, ગુજરાતના લોકોને 5 દિવસ ગરમીથી રાહત મળશે. 5 દિવસ ગરમી નહીં વધવાની હવામાન વિભાગની આગાહી કરાઈ છે. આગામી દિવસોમાં ગરમીમાં ઘટાડો થશે. 5 દિવસ સુધી કાળઝાળ ગરમીથી રાહત મળશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here