રેસ્ટોરન્ટ એસોસિયેશને 31 મે બાદ હોટલ અને રેસ્ટોરન્ટ ચાલુ કરવા માંગ

0
96

રાજ્યની હોટલ અને રેસ્ટોરન્ટ એસોસિયેશને મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખી 31 મે બાદ હોટલ અને રેસ્ટોરન્ટ ચાલુ કરવા માંગ કરી છે. આ પત્રમાં તેઓએ જણાવ્યું છે કે રાજ્ય સરકારના પર્યટન વિભાગે હોટલ કાર્યરત કરવા કોરોનાની માર્ગદર્શિકા જાહેર કરી છે. હોટલો 31 મે બાદ શરૂ કરવામાં આવે અને હોમડિલિવરીનો સમય સાંજે 4 વાગ્યાની જગ્યાએ રાતે 11 વાગ્યા સુધી કરવામાં આવે જેથી રાતે પણ જમવાની સુવિધાઓ પુરી પાડી શકાય. હોટલમાં પણ દારૂની પરમીટ શોપ શરૂ કરવામાં આવે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here