લોકડાઉનમાં દિશા પટનીએ ડાન્સ વીડિયો શેર કર્યો

0
131

દિશા પટની લોકડાઉનમાં ઘરે રહીને સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે. તેણે હાલ એક ડાન્સનો વીડિયો શેર કર્યો છે. જ્યારે અન્ય બી ટાઉન એક્ટ્રેસ #JLoSuperbowlChallenge લઇ રહી છે ત્યારે દિશાએ બધાથી અલગ વીડિયો શેર કર્યો છે. જેનિફર લોપેઝ સુપર બાઉલ ચેલેન્જને બદલે દિશા પટનીએ બિયોન્સેના સોન્ગ પર પરફોર્મ કર્યું હતું. લખ્યું હતું કે, ક્વોરન્ટીન લાઈફ. આ પોસ્ટ પર ટાઇગર શ્રોફ સહિત ઘણા સેલેબ્સે રિએક્ટ કર્યું હતું. દિશાએ આ જ સોન્ગ પર ટિક્ટોક વીડિયો પણ બનાવ્યો છે. તેણે ઇન્સ્ટા સ્ટોરીમાં તે વીડિયો બેટર ટાઈમિંગ લખીને શેર કર્યો હતો. દિશા પટનીએ અગાઉ મેકઅપ ટ્યુટોરિયલ વીડિયો તેની યુ ટ્યુબ ચેનલ પર શેર કર્યો હતો. લોકડાઉનમાં તેણે આ રીતે પણ સમયનો ઉપયોગ કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here