વિશ્વ યોગ દિવસ : યોગ સપ્તાહ અંતર્ગત ઓનલાઇન કાર્યક્રમો

0
1050

રાજ્યમાં વિશ્વ યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે યોગ સપ્તાહ અંતર્ગત વિવિધ ઓનલાઇન યોગ કાર્યક્રમો ચાલી રહ્યાં છે ત્યારે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા વિવિધ ઓનલાઇન યોગ કલાસનું આયોજન કરવામાં આવ્યું હતું. વિશ્વ યોગ દિવસ નિમિતે તા. 21મી જૂને ‘કોમન યોગા પ્રોટોકોલ’ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને મુખ્યમંત્રીના ઓફિશિયલ ફેસબુક પેજ પરથી લાઇવ કરવામાં આવશે તેમ ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શીશપાલજીએ જણાવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here