સરકારે એક સાથે 18 IAS અધિકારીઓની બદલીનો કર્યો આદેશ

0
46

રાજ્યમાં સરકારી અધિકારીઓની બદલીનો દોર હાલ પણ યથાવત છે. રાજ્યમાં વધુ 18 IAS અધિકારીઓની બદલીનાં (IAS Transfer in Gujarat) આદેશ કરાયા છે. આ અધિકારીઓમાં જુનાગઢ DDO, અધિક કલેક્ટર અને ગીર સોમનાથ કલેક્ટરની બદલી સામેલ છે. ઉપરાંત, ગીર સોમનાથનાં વિવાદિત કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાની (Digvijaysinh Jadeja) પણ બદલી કરવામાં આવી છે.