સરદાર સરોવર નર્મદા ડેમ ઓવરફ્લો થવાના આરે

0
585

રાજ્યભરમાં આ વર્ષે સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. જ્યારે છેલ્લા કેટલાક દિવસથી મેધરાજા મનમૂકીને વરસી રહ્યા છે. જ્યારે ગઇરાત્રે રાજ્યમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. જેના કારણે સરદાર સરોવર નર્મદા ડેમ ઓવરફ્લો થવાના આરે છે. ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. હાલમાં ડેમમાં 5 લાખ 34 હજાર 271 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. પાણીની આવક થતા ડેમની સપાટી 135.62 મીટરે પહોંચી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here