સિવિલ હોસ્પિટલમાં 300 બેડની કોવિડ હોસ્પિટલ બનાવાશે

0
520

કોરોનાના વધતા જતા સંક્રમણને અટકાવવા માટે ઝોનકક્ષાએ કોવિડ હોસ્પિટલ બનાવ્યા બાદ ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં 300 બેડની કોવિડ હોસ્પિટલ ઉભી કરાશે. કોવીડ હોસ્પિટલ માટે વેન્ટીલેટર સહિતની સાધન સામગ્રી તેમજ તબિબનો સ્ટાફ સહિતની સુવિધા કરાશે. સમગ્ર રાજ્યના વધતા જતા કોરોનાના કેસને પગલે કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા ઝોનકક્ષાએ કોવીડ હોસ્પિટલ બનાવાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here