સેક્ટર-8ના પાર્કમાં સૂર્યની દિશામાં ભ્રમણ કરતાં સોલાર ટ્રી લગાવાયાં

0
930

શહેરમાં સેક્ટર-8 સ્થિત પાર્કનું નવીનિકરણ પૂર્ણતાના આરે છે. ડેપ્યુટી મેયર નાજાભાઇ ઘાઘરના પ્રયાસ અને દેખરેખ હેઠળ પાર્કમાં ખાસ સુવિધાઓ ઉભી કરાઈ છે. પાર્કમાં બે મોટા સોલર ટ્રી લગાવવામાં આવ્યા છે. જેની વિશેષતા એ છે તે બંને સોલાર ટ્રી સૂર્યની દિશા તરફ ભ્રમણ કરી અને વીજળી ઉત્પન્ન કરશે. આ વીજળી ટોરેન્ટ વીજ કંપની ખરીદશે અને પાર્કના આવનાર વીજળીના બિલમાંથી તે રકમ બાદ કરી આપશે. નવા જ સ્માર્ટ વિચાર સાથેનો સ્માર્ટ પાર્ક ટુંક સમયમાં નગરનું નવું નજરાણું સાબિત થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here