સોનુ સુદે પોતાની હોટલ મેડિકલ સ્ટાફને આપી

0
223

કોરોનાવાઈરસના બચાવ માટે સેલેબ્સ પોત-પોતાની રીતે શક્ય તેટલી મદદ કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે. હાલમાં જ શાહરુખ ખાને પોતાની ચાર માળની ઓફિસ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનને આપવાનો નિર્ણય લીધો હતો, જેથી અહીંયા ક્વૉરન્ટીન સેન્ટર બનાવી શકાય. હવે, શાહુરખ બાદ બોલિવૂડ એક્ટર સોનુ સુદે મેડિકલ સ્ટાફને પોતાની હોટલ આપી છે તો સચિન જોષીએ પોતાની હોટલ બીએમસીને આપી છે. સચિન જોષી હાલમાં દુબઈમાં છે. તેની હોટલનું નામ બીટલ છે અને તે મુંબઈના પવઈ વિસ્તારમાં આવેલી છે. સોનુ સુદે પોતાની હોટલ મેડિકલ સ્ટાફને આપી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here