સૌરાષ્ટ્રના દરિયામાં વાવાઝોડા ‘કયાર’નો જોવા મળ્યો કરંટ, તંત્ર અલર્ટ

0
856

અરબી સમુદ્રમાં સર્જાયેલ ‘કયાર’ વાવાઝોડાનો કરંટ સૌરાષ્ટ્રના દરિયામાં જોવા મળી રહ્યો છે. જેમાં દ્વારકાના દરિયામાં કરંટ જોવા મળ્યો છે. આ સાથે જૂનાગઢના માંગરોળના દરિયામાં પણ કરંટ જોવા મળ્યો છે. આમ તંત્ર દ્વારા અલર્ટ સાથે માછીમારોને દરિયામાંથી પરત બોલાવામાં આવ્યાં છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here