સ્વચ્છતાના મામલે સુરતનું રેલ્વે સ્ટેશન દેશમાં પ્રથમ નંબરે 

0
594

રેલેવ મંત્રાલયે સ્વચ્છ રેલવે સ્વસ્છ ભારત અભિયાન હેઠળ સર્વે કરાયો હતો જેમાં સુરતનું નામ આવ્યુ છે. સૌથી વધુ આવક મામલે સુરત નંબર વન છે. 500 કરોડથી વધુની આવક હોય તેવા રેલવે સ્ટેશનનો સર્વે કરવામાં આવ્યો હતો જેમાં સુરતનો નંબર આવ્યો છે. આવા 21 રેલવે સ્ટેશન ભારતમાં છે. મુસાફરોની સંખ્યા અને આવકના હિસાબથી સુરતને આ રેટીંગ મળ્યુ છે. દેશમાં સ્વચ્છ રેલવે સ્ટેશનનો સર્વેક્ષણ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં નોન સબર્બન ગ્રુપમાં સુરત શહેર પ્રથમ સ્થાને રહ્યુ છે. કેન્દ્રીય રેલવે પ્રધાન પીયુષ ગોયેલે સ્વચ્છતા સર્વેક્ષણના પરીણામો જાહેર કર્યા હતા જેમાં દેશના સ્વચ્છ રેલવે સ્ટેશનમાં સુરતના રેલવે સ્ટેશનનો સમાવેશ થતા, શહેરીજનોમાં ખુશીની લહેર ફરી વળી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here