હિન્દ મહાસાગર તરફ નવી સિસ્ટમ સર્જાતા ફરી એક વખત ગુજરાતમાં વરસાદની શક્યતાઓ જોવામાં આવી રહી છે. જો કે નવી સિસ્ટમ સોમાલિયા તરફ સર્જાઇ છે. આમ અરબી સમુદ્રમં વધુ એક સિસ્ટમ બની શકે છે. આ સિસ્ટમ 5 ડિસેમ્બર સુધીમાં સક્રિય થાય તેવુ અનુમાન છે.
સોમાલિયા તરફ હિન્દ મહાસાગારમાં એક નવી સિસ્ટમ ફરી સક્રિય થઇ રહી હોવાનું જોવા મળી રહ્યું છે. આ સિસ્ટમ ગુજરાત તરફ આગળ વધી શકે છે. જો આ સિસ્ટમ ગુજરાત તરફ આગળ વધે તો રાજ્યમાં ફરી વરસાદની શક્યતા છે. સોમાલિયાના હિન્દ મહાસાગરમાં એક નવી સિસ્ટમ સક્રિય બની છે. આમ અરબી સમુદ્રમાં 5 ડિસેમ્બરસુધીમાં સિસ્ટમ સક્રિય થઇ શકે છે. સોમાલિયાનું દબાણ ગુજરાત તરફ આગળ વધી શકે છે. જો સિસ્ટમ ગુજરાત તરફ આગળ આવશે તો રાજ્યમાં ફરી વરસાદની સંભાવના છે. ડિસેમ્બરના બીજા સપ્તાહમાં સિસ્ટમ સક્રિય થઇ શકે છે.