હોશંગાબાદમાં ભયાનક કાર અકસ્માતમાં રાષ્ટ્રીય સ્તરના 4 હોકી ખેલાડીઓના મોત

0
356

મધ્યપ્રદેશના હોશંગાબાદમાં સોમવારે સવારે એક કાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં રાષ્ટ્રીય સ્તરના 4 હોકી ખેલાડીઓના સ્થળ પર જ મોત નીપજ્યા હતા. આ સાથે અકસ્માતમાં અન્ય 3 લોકો ઘાયલ પણ થયા હતા. મળતી માહિતી અનુસાર સ્પીડમાં જતી ગાડી બેકાબૂ થઈને ઝાડ સાથે અથડાઈ જવાના કારણે આ દુર્ઘટના સર્જાઈ હતી.

હોશંગાબાદમાં થયો ગંભીર કાર અકસ્માત,સ્પીડમાં જતી કાર બેકાબૂ થતાં સર્જાયો અકસ્માત,અકસ્માતમાં રાષ્ટ્રીય સ્તરના 4 હોકી ખેલાડીઓના મોત,કાર બેકાબૂ બનીને ઝાડ સાથે અથડાઈ હતી,ગંભીર કાર અકસ્માતમાં 4 હોકી ખેલાડીઓના મોત

મધ્યપ્રદેશના હોશંગાબાગમાં સોમવારે ગંભીર કાર અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં રાષ્ટ્રીય સ્તરના 4 હોકી ખેલાડીઓના મોત નીપજ્યા છે. આ સાથે અન્ય 3 લોકો ઘાયલ પણ થયા છે. ઘાયલોને સારવાર માટે સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here