અનલોક : ૮ જૂનથી હોટલ, રેસ્ટોરન્ટ અને મોલ ખુલશે

0
1036

લોકડાઉનનો પાંચમો તબક્કો આવશે કે નહીં એતો હજું સસપેન્સ જ છે. ચોથો તબક્કો 31 મેના રોજ ખતમ થઈ રહ્યો છે. શક્ય છે કે લોકડાઉન 15 જૂન સુધી વધારી દેવાશે. પરંતુ આ પહેલા વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે દેશબંધીના કેસમાં હવે કેન્દ્ર સરકારની ભૂમિકા વધારે નહીં હોય. રાજ્ય જ કડકાઈ અને છૂટછાટ અંગેના નિર્ણય કરશે. કેન્દ્ર ગાઈડલાઈન તરીકે પોતાની વાતો કહેતું રહેશે. તેને અમલમાં લાવવી રાજ્યોની જવાબદારી હશે અને આ રીતે લોકડાઉનની સંતાકૂકડી ચાલુ રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here