અક્ષરધામ ગાંધીનગર ખાતે દીવડાઓનો અલૌકિક ઉત્સવ

0
325

સ્વામિનારાયણ અક્ષરધામગાંધીનગર ખાતે પ્રતિવર્ષની જેમ આ
વર્ષે પણ પ્રકાશપર્વ દિપાવલી નિમિત્તેતા.૧૨ નવેમ્બર થી ૧૯ નવેમ્બર – ૨૦૨૩ સુધી રોજ સાંજે ૬ થી ૭.૪૫
દરમિયાન સમગ્ર સંકુલમાં ૧૦ હજારદીપ પરંપરાગત શૈલીથી પ્રગટાવી
દીપોત્સવની ઉજવણી કરવામાંઆવનાર છે. સોમવાર તા.૧૩
નવેમ્બર – ૨૦૨૩ના રોજ પ્રદર્શન ખંડો, વૉટર શૉ સહિત અક્ષરધામના
તમામ આકર્ષણો પણ ખુલ્લાં રહેશે.ભાવિકોને દીપ દર્શનનો લ્હાવો લેવા
આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.