અમદાવાદમાં પ્રોટોકોલ વગર જોવા મળી અમિત શાહની સાદગી

0
117

હાલમાં દિવાળીનો પર્વ છે. અને આ દિવાળીનો પર્વ લોકો એક કરતાં અનેક રીતે ઊજવતાં હોય છે. અમિત શાહ પણ દિવાળી દરમ્યાન કોઈ પણ પ્રોટોકોલ વગર પહોંચ્યા હતા. અમદાવાદની ઝગમગાટમાં પરિવાર સાથે અમિત શાહે દિવાળીની ઉજવી કરી હોવાના દ્રશ્યો સામે આવ્યા. સમગ્ર પરિવાર સાથે અમિત શાહે અક્ષર ક્રૂઝની મુલાકાત લીધી હતી. કોઈપણ પ્રકારના પ્રોટોકોલ વગર શાહે સાબરમતી નદીમાં ક્રૂઝ પર ભોજન પણ લીધું હતું.