અમદાવાદ 2030 કોમનવેલ્થ ગેમ્સ અને 2036 ઓલિમ્પિક્સની દાવેદારીમાં આગળ

0
410

અમદાવાદને 2030 કોમનવેલ્થ ગેમ્સ અને 2036 ઓલિમ્પિક ગેમ્સની યજમાની અપાવવા માટે તૈયારીઓ તેજ બની છે. ભારતીય ઓલિમ્પિક એસોસિએશનના અધિકારીઓના જણાવ્યા મુજબ શહેરમાં વિશ્વસ્તરીય રમતગમત સુવિધાઓ અને આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ પર ઝડપથી કામ ચાલી રહ્યું છે. ભારતને વૈશ્વિક રમતગમતના કેન્દ્ર તરીકે સ્થાપિત કરવાનો આ મહત્વાકાંક્ષી પ્રયાસ માનવામાં આવી રહ્યો છે.