‘આમી જે તોમાર’, ભૂલભૂલૈયા 3નું સોન્ગ રિલીઝ

0
113

સ્ટાઈલ હોય, નજાકત હોય, ઈમોશન હોય કે કોરિયોગ્રાફી સાથે ન્યાય હોય… માધુરીના ડાન્સમાં હંમેશા તે બધી બાબતો જોવા મળે છે. માધુરીની હાજરી કોઈપણ ગીતને આઇકોનિક બનાવી દે છે.

કાર્તિક આર્યન સ્ટારર ફિલ્મ ‘ભૂલભૂલૈયા 3’નું ટ્રેલર જોયા બાદ ફેન્સ ખૂબ જ ઉત્સાહિત છે. પછી તે કાર્તિકના ‘રૂહ બાબા’ અવતારની વાપસી હોય કે મંજુલિકા- વિદ્યા બાલનની વાપસી હોય અથવા તો માધુરી દીક્ષિત જે ‘ભૂલ ભુલૈયા 3’માં બીજી મંજુલિકા તરીકે આવી રહી છે તેની હોય. આ ટ્રેલરમાં બોલિવૂડ ફેન્સને આકર્ષવા માટે ઘણી વસ્તુઓ છે.