ઈન્સ્ટાગ્રામે ઈરફાન ખાનના અકાઉન્ટ પર ‘રિમેમ્બરિંગ’ ટેગ એડ કર્યું

0
863

ઈરફાન ખાનનું 29 એપ્રિલના રોજ ન્યૂરોએન્ડ્રોક્રાઈન ટ્યૂમરને કારણે નિધન થયું હતું. તેઓ છેલ્લાં બે વર્ષથી સારવાર કરાવતા હતાં. ઈરફાનના આકસ્મિક અવસાનથી માત્ર પરિવાર જ નહીં બોલિવૂડ તથા ચાહકોને પણ ઘેરો આઘાત લાગ્યો હતો. તેઓ સોશિયલ મીડિયામાં સતત થ્રોબેક તસવીરો શૅર કરતા રહે છે. હાલમાં જ ઈન્સ્ટાગ્રામે ઈરફાનના અકાઉન્ટને મેમરાઈઝ્ડ કર્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here