એમેઝોને ગુજરાતીમાં સેલર રજિસ્ટ્રેશન અને મેનેજમેન્ટ સર્વિસીઝ લોન્ચ કરી

0
869

એમેઝોન ઇન્ડિયાએ ચાર ભારતીય ભાષાઓ કન્નડ,
મલયાલમ, તમિલ અને તેલૂગુ બાદ હવે ગુજરાતી ભાષામાં
સેલર રજિસ્ટ્રેશન અને એકાઉન્ટ મેનેજમેન્ટ
સર્વિસિસ લોન્ચ કરવાની જાહેરાત કરી
છે. આ લોન્ચ સાથે સેલર્સ amazon.in
માર્કેટ પ્લસ ઉપર ગુજરાતી ભાષામાં રજિસ્ટર કરવા તેમજ
ઓનલાઈન બિઝનેશને મેનેજ કરવા માટે સક્ષમ બનશે. તેમાં
પ્રથમવાર એમેઝોન સેલર તરીકે રજિસ્ટ્રેશન કરવાથી લઈને
ઓડર્સ, ઇન્વેન્ટરીનું મેનેજમેન્ટ, પર્ફોર્મન્સ, મેટ્રિક્સની
એક્સેસ વગેરે તેમની પસંદગીમાં સામેલ છે. એમેઝોન ઇન્ડિયાના
પ્રણવ ભસિને ગુજરાતીમાં લોન્ચીંગને
પગલે વધુ સેલર્સ ઓનબોર્ડ આવશે
તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here