કરિશ્મા કપૂરના Ex હસબન્ડ સંજય કપૂરનું નિધન…..

0
593

કરિશ્મા કપૂરના Ex હસબન્ડ સંજય કપૂરનું તાજેતરમાં અવસાન થયું છે. જ્યારથી આ સમાચાર સોશિયલ મીડિયા પર આવ્યા છે, ત્યારથી લોકો શોક વ્યક્ત કરી રહ્યા છે. આ સમાચાર પછી કરિશ્મા કપૂર તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આવી નથી.
બોલિવૂડ એક્ટ્રેસ કરિશ્મા કપૂરના Ex હસબન્ડ અને ઉદ્યોગપતિ સંજય કપૂરના મૃત્યુના સમાચારે બધાને ચોંકાવી દીધા છે. અત્યાર સુધી સામે આવેલા અહેવાલો અનુસાર, પોલો રમતી વખતે તેમનું મૃત્યુ થયું હતું. રમત દરમિયાન તેમને હાર્ટ એટેક આવ્યો હતો અને તેના કારણે તેમનું મૃત્યુ થયું હતું.