કુનો નેશનલ પાર્કમાં ચિત્તાને છોડ્યા બાદ પીએમ મોદીએ ક્લિક કરી તસવીર

0
451

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નામીબીયાથી લાવવામાં આવેલ ચિત્તાઓને કુનો નેશનલ પાર્કમાં છોડ્યા છે. ભારતમાં ચિત્તાઓને લુપ્ત જાહેર થયાના સાત દાયકા પછી, દેશમાં પ્રજાતિઓને પુનઃસ્થાપિત કરવાના પ્રોજેક્ટના ભાગ રૂપે આઠ ચિત્તાઓને નામીબિયાથી વિશેષ કાર્ગો પ્લેનમાં લાવવામાં આવ્યા છે. કાર્ગો બોઇંગ પ્લેન શુક્રવારે રાત્રે નામિબિયાથી ટેકઓફ થયું હતું.