ગુજરાતમાં આજથી કાતિલ ઠંડીના વધુ એક રાઉન્ડની શક્યતા

0
1152

ગુજરાતમાં આવતીકાલથી  ઠંડીના વધુ એક અને સંભવત: આખરી રાઉન્ડનો પ્રારંભ થાય તેવી સંભાવના છે. હવામાન વિભાગ દ્વારા જારી કરવામાં આવેલી આગાહી અનુસાર ગુજરાતમાં આવતીકાલથી 3 દિવસ માટે સરેરાશ લઘુતમ તાપમાનમાં 3 ડિગ્રીનો ઘટાડો થઇ શકે છે.  હવામાન વિભાગે જણાવ્યું છે કે, ‘સોમવારે રાત્રે ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ સાધારણ રહ્યું હતું. જેમાં 7.5 ડિગ્રી સાથે નલિયામાં સૌથી વધારે ઠંડી નોંધાઇ હતી. આવતીકાલથી 3 દિવસ માટે સરેરાશ લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતાં 2-3 ડિગ્રીનો ઘટાડો થતાં ઠંડીમાં વધારો થઇ શકે છે. ‘

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here