ગુજરાતમાં આજે સાંજ સુધીમાં નોંધાયા કોરોનાના 91 કેસ

0
950

ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે, ત્યારે આજે સાંજે 4.45 વાગ્યા સુધીમાં 10 જિલ્લામાં 91 કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધુ સુરત જિલ્લામાં 38 કેસ નોંધાયા છે. આ પછી ભાવનગરમાં 12 અને સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોનાના 10 કેસ નોંધાયા છે. જોકે, સુરેન્દ્રનગરમાં આજે પાંચ લોકોએ કોરોનાને મ્હાત પણ આપી છે.

આજે નોંધાયેલા નવા કેસ

સુરત 38
ભાવનગર 12
સુરેન્દ્રનગર 10
મહેસાણા 8
વડોદરા 7
પાટણ 4
રાજકોટ 4
બોટાદ 3
તાપી 3
મહીસાગર 2

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here