ગુજરાતમાં સાતમી વાર ભાજપ સત્તા સ્થાને : નરેન્દ્રનો રેકોર્ડ ભૂપેન્દ્રએ તોડયો..!!

0
335

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 પરિણામોના શરૂઆતી વલણો સામે આવી રહ્યા છે. અને સ્પષ્ટ દેખાઇ રહ્યું છેકે ગુજરાતમાં સતત સાતમીવાર ભાજપ સત્તા સ્થાને બિરાજમાન થઇ રહ્યું છે. ત્યારે ચૂંટણી પ્રચારની સભાઓમાં પીએમ નરેન્દ્ર મોદીએ મતદારોને જે આહ્વાન કર્યું હતું કે નરેન્દ્રનો રેકોર્ડ ભૂપેન્દ્ર તોડશે, તેવું પણ દેખાઇ રહ્યું છે. આ ચૂંટણી રુઝાનમાં ભાજપ તરફી પરિણામો દેખાઇ રહ્યા છે.