ગુજરાતમાં 11 એપ્રિલથી બેદિવસ માવઠાનીઆગાહી…

0
276

ગુજરાતમાં છેલ્લા એક મહિનાથીસતત વાતાવરણમાં મોટોઉલટફેર જોવા મળી રહ્યોછે. ભરઉનાળે રાજ્યના વિવિવિવિધ ભાગોમાં કરાસાથે કમોસમી વરસાદ પડ્ડ્યો છે. જેના કારણે જગતના તાતને પાકમાં વ્યાપક નુક્સાનની ભીતિ સેવાઈ રહી છે.