‘છેલ્લો દિવસ’ની ટીમ ફરી જોવા મળશે સાથે ‘૩ એક્કા’માં……

0
405

અર્બન ગુજરાતી ફિલ્મોનો સુર્યોદય કરનાર ફિલ્મ ‘છેલ્લો દિવસ’ની રિલીઝને આજે સાત વર્ષ પુર્ણ થયા. આ ફિલ્મ સાથે જોડાયેલા કેટલાક લોકો ફરી સાથે આવી રહ્યાં છે. મલ્હાર ઠાકર , યશ સોની  અને મિત્ર ગઢવી ની નવી ફિલ્મ ‘૩ એક્કા’ ની આજે જાહેરાત કરવામાં આવી છે.અર્બન ગુજરાતી ફિલ્મોનો સુર્યોદય કરનાર ફિલ્મ ‘છેલ્લો દિવસ’ની રિલીઝને આજે સાત વર્ષ પુર્ણ થયા. આ ફિલ્મ સાથે જોડાયેલા કેટલાક લોકો ફરી સાથે આવી રહ્યાં છે. મલ્હાર ઠાકર, યશ સોની  અને મિત્ર ગઢવી ની નવી ફિલ્મ ‘૩ એક્કા’ની આજે જાહેરાત કરવામાં આવી છે.ફિલ્મની જાહેરાત કરતા ત્રણેય ર્સ્ટાસે સોશ્યલ મીડિયા ર પોસ્ટ શૅર કરી છે. જેમાં કૅપ્શનમાં લખ્યું છે કે, ‘3 એક્કા – ટીમ ફરી પાછી આવી છે! સિનેમાઘરોમાં જન્માષ્ટી ૨૦૨૩થી.’આ ફિલ્મ રાજેશ શર્માએ ડાયરેક્ટ કરી છે. જ્યારે આનંદ પંડિત અને વૈશલ શાહએ ફિલ્મને પ્રોડ્યુસ કરી છે. આનંદ પંડિત મોશન પિક્ચર્સ અને જનનૉક ફિલ્મસ ‘૩ એક્કા’ પ્રેઝન્ટ કરી રહ્યું છે.