જમ્મુ-કાશ્મિરમાં પોલીસ ફાયરીંગમાં એક પણ વ્યક્તિનું મોત નથી થયું : અમિત શાહ

0
1294

આજે સંસદમાં શિયાળું સત્રનો ત્રિજો દિવસ છે. જેમાં દેશના અનેક મુદ્રાઓ પર ચર્ચાઓ કરવામાં આવી. દરમ્યાન ગૃહમંત્રી અમિત શાહે જમ્મુ કાશ્મીરના મુદ્રે કહ્યું હતું કે 370 ની કલમ હટાવ્યા બાદ 5 ઓગસ્ટથી એક પણ વ્યક્તિનું મોત નથી થયું. તો મહારાષ્ટ્રના મુદ્રાને લઇને બુધવારે રાજ્યસભામાં અમિત શાહ પોતાનો રિપોર્ટ રજૂ કરી શકે છે. વિપક્ષે આ મુદ્રા પર અનેક સવાલો ઉઠાવ્યા હતા અને સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here