ત્રિરંગી રોશનીથી શણગારવામાં આવ્યો ઉકાઇ ડેમ

0
520

તાપી જિલ્લામાં “હર ઘર તિરંગા” અભિયાન હેઠળ તિરંગા લેહરાવી જિલ્લાને શોભાવામાં આવ્યો છે . ત્યારે જિલ્લામાં વિવિધ નાની-મોટી સરકારી-બીન સરકારી ઇમારતો, રહેણાંક વિસ્તારો, જાહેર સ્થળોને ત્રિરંગી રાષ્ટ્રીય રોશનીથી સુશોભિત કરવામાં આવ્યા છે. સોનગઢ તાલુકા સ્થિત ઉકાઇ ડેમને તિરંગાની રોશનીમાં શણગારવામાં આવ્યું છે.