દિલ્હી-NCRમાં ફરી અનુભવાયા ભૂંકપના આંચકા

0
324

એક અઠવાડિયામાં બીજીવાર રાજધાનીમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. તો, ઉત્તરાખંડના પૌડી, ટિહરી, બાગેશ્વર, પિથૌરાગઢમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રાષ્ટ્રીય રાજધાની  દિલ્હી  અને એનસીઆરમાં એકવાર ફરીથી ધરતી હલબલી છે. શનિવારે રાતે ભૂકંપના આંચકા અનુભવાયા છે. એક અઠવાડિયામાં બીજીવાર રાજધાનીમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. તો, ઉત્તરાખંડના પૌડી, ટિહરી, બાગેશ્વર, પિથૌરાગઢમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.