નીતા મુકેશ અંબાણી કલચરલ સેન્ટર (NMACC)માં બૉલીવૂડ અને હૉલીવૂડ સેલેબ્સનો જમાવડો જોવા મળ્યો

0
373

મુંબઈમાં બાંદરા-કુર્લા કોમ્પ્લેક્ષ ખાતે તાજેતરમાં શરૂ થયેલા નીતા મુકેશ અંબાણી કલચરલ સેન્ટર (NMACC)માં બૉલીવૂડ અને હૉલીવૂડ સેલેબ્સનો જમાવડો જોવા મળ્યો હતો. બૉલીવૂડના નામી કલાકારોએ અહીં પરફોર્મ પણ કર્યું હતું.