નુસરત ભરુચાએ બ્રાલેટમાં શેર કર્યા ફોટા….

0
315

નુસરત ભરુચા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે અવાર-નવાર પોતાનું ફોટોશૂટ ફેન્સ સાથે શેર કરતી રહે છે. તેણીએ હાલ પોતાના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો શેર કરીને નેટિઝન્સનું ધ્યાન પોતાની તરફ કેન્દ્રિત કર્યુ છે. તેણી નવી તસવીરોમાં સફેદ સરારા પેહેરેલી જોવા મળે છે.

નુસરત ભરુચા પોતાના લેટેસ્ટ ફોટોશૂટમાં ટ્રેડશનલ આઉટફીટમાં જોવા મળી રહી છે. તેણીએ હાલમાં ઈન્સ્ટાગ્રામ પર અમુક તસવીરો શેર કરી છે, જેમાં તેણી બ્રાલેટની સાથે પહેરેલા સફેદ શરારામાં ખૂબ જ સુંદર લાગી રહી છે.