બાળકો અને મોદીજીનો આ અદ્ભુત સંવાદ તમારું દિલ જીતી લેશે

0
274

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે નવી શિક્ષણ નીતિ લોન્ચ કર્યાંને ત્રણ વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષ્યમાં અહીં આયોજીત અખિલ ભારતીય શિક્ષા સમાગમના ઉદ્ધાટન પહેલા એક પ્રદર્શનની મુલાકાત કરી આ દરમિયાન વડાપ્રધાન મોદીએ નાના બાળકો સાથે વાત કરી. વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને બાળકો સાથેનો આ અદ્ભુત વીડિયો શેર કર્યો.વડાપ્રધાને ટ્વીટ કરીને લખ્યું કે, માસૂમ બાળકો સાથે આનંદના કેટલાક પળ, તેમની ઉર્જા અને ઉત્સાહ મન ઉમંગથી ભરાઈ જાય છે.વડાપ્રધાન મોદી જેવા જ એક પ્રદર્શનીમાં પહોંચ્યા ત્યાં હાજર નાના બાળકો તેમને જોઈને ખુશ થઈ ગયા અને બાળકોએ વડાપ્રધાનને ભેટીને નમસ્તે કહ્યું, તે પછી વડાપ્રધાને બાળકો સાથે પ્રદર્શની જોઈ અને બાળકોનું પેઈન્ટિંગ જોયું. અહીં વડાપ્રધાને બાળકોને પુછ્યું કે, મોદીજીને તમે ઓળખો છો? તેના પર બાળકોએ કહ્યું, હા, અમે તમને ટીવીમાં જોયા હતા. બાળકો તેમને ભેંટ્યા તેમજ કેટલાક બાળકોએ તેમની સાથે ફોટો પણ પડાવ્યો.

Namaste Modi Ji – the kid in red dress.

Nothing can be parallel to the purest form of child's love.

PM Shri @narendramodi’s interaction with children at the inauguration of Akhil Bharatiya Shiksha Samagam in New Delhi. pic.twitter.com/FBxYo7xFd9
— G Kishan Reddy (@kishanreddybjp) July 29, 2023