બોલીવુડના કલાકારોએ પરિવાર સાથે ક્રિસમસની ઉજવણી કરી

0
1820

યુવા અભિનેત્રી ક્રિતી સેનન અને બહેન નુપુરે ક્રિસમસની ઉજવણી NGO ‘આશા દાન’ના બાળકો સાથે કરી હતી.

અનિલ કપુર, પ્રિયંકા ચોપરા, કરિના કપુર સહિતના બોલીવુડના કલાકારોએ પરિવાર સાથે ઉજવ્યો ક્રિસમસનો તહેવાર.બોલીવુડની બેબો એટલે કે કરીના કપુરે પણ ક્રિસમસની ઉજવણી પરીવાર સાથે કરી હતી. તે પતિ સૈફ અલી ખાન અને પુત્ર તૈમુર સહિત સમગ્ર કપુર પરિવાર ભેગું થયું હતું.સ્વ. શશી કપુરની પરંપરા હજુ કપુર પરિવારમાં ચાલી રહી છે. બોલીવુડ અભિનેત્રી પ્રિયંક ચોપરાએ પણ ક્રિસમસની ઉજવણી પરિવાર સાથે કરી હતી. તે હાલ અમેરિકા છે. પતિ નિક જોનસ અને તેના પરિવાર સાથે ક્રિસમસની ઉજવણી કરી હતી. તેણે પરિવાસ સાથેનો ફોટો સોશિયલ મીડિયામાં શેર કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here