ભર ઉનાળે આવ્યું માવઠું…!!

0
285

હવામાન વિભાગ દ્વારા રાજ્યના કેટલાક જિલ્લાઓમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. જેના ભાગરૂપે ગોંડલ શહેરમાં આજરોજ સાંજે વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ગાજવીજ તેમજ પવન સાથે વરસાદી છાંટા ખરતા જોવા મળ્યા હતા.