ભાવનગર માં વધુ એક લવ જેહાદનો કિસ્સો….

0
474

ભાવનગરના વધુ એક લવ જેહાદનો કિસ્સો સામે આવતા ખળભળાટ મચ્યો છે. જેમાં એક યુવતીને ફોસલાવી ધર્મપરિવર્તન સાથે લગ્ન કરવા ભગાડી જવામાં આવી હતી. આ અંગે ડેપ્યુટી મેયર કુમાર શાહે ધારાસભ્ય વિભાવરીબેન દવેને સમગ્ર ઘટનાની જાણ કરી હતી. ભાવનગરમાં છેલ્લા થોડા સમયમાં યુવતીઓને ફસાવવા લવજેહાદના ઝનૂન નીચે કેટલાક યુવકો મેદાનમાં ઉતર્યા છે. યુવતીઓને કોઇ પણ રીતે લોભ લાલચ આપીને પોતાના તરફ આકર્ષીને લગ્ન કરાવવા સુધીના બનાવો વધતા ચિંતાનો વિષય બન્યો છે. ત્યારે ભાવનગર શહેરમાં ફરી એકવખત લવ જેહાદનો કિસ્સો નોંધાતા ભારે ચર્ચાનો વિષય બન્યો છે.

ભાવનગરના વધુ એક લવ જેહાદનો કિસ્સો સામે આવતા ખળભળાટ મચ્યો છે. જેમાં એક યુવતીને ફોસલાવી ધર્મપરિવર્તન સાથે લગ્ન કરવા ભગાડી જવામાં આવી હતી. આ અંગે ડેપ્યુટી મેયર કુમાર શાહે ધારાસભ્ય વિભાવરીબેન દવેને સમગ્ર ઘટનાની જાણ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here