મતદાન જાગૃત્તિ અર્થે ચિત્ર સ્પર્ઘા યોજાઈ…

0
353

ગાંધીનગર જિલ્લાની પાંચ વિઘાનસભા મતવિભાગમાં મતદાન જાગૃત્તિ અર્થે ચિત્ર સ્પર્ઘાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગાંધીનગર જિલ્લાની ૫૪૦ શાળાના ૭૮ હજાર કરતા વઘુ વિઘાર્થીઓએ મતદાન જાગૃત્તિ અર્થે યોજાયેલ ચિત્ર સ્પર્ઘામાં સહભાગી બન્યા હતા.