માતાના અંતિમ દર્શન કરી ભાવૂક થયાં પીએમ મોદી…

0
245

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની માતા હીરાબા મોદીનું શુક્રવારે નિધન થઈ ગયું છે. તેઓ 100 વર્ષના હતા. હીરાબાએ અમદવાદની યૂએન મેહતા હોસ્પિટલમાં સવારે 3.30 કલાકે અંતિમ શ્વાસ લીધા હતા.

પીએમ મોદી અમદાવાદ પહોંચી ગયા છે અને માતાના અંતિમ દર્શન કરવા ઘરે પહોંચ્યા હતા. પીએમ મોદીએ માતાને નમન કરી અંતિમ સંસ્કાર માટે રવાના થતાં પીએમ મોદી કાંઘ આપી હતી.