રાજ્યમાં કોરોનાના કુલ 33,318 કેસ નોંધાયા

0
945

રાજ્યમાં કોરોના મહામારી યથાવત્ છે. દરરોજ રાજ્યના અલગ-અલગ જિલ્લામાંથી 600થી વધુ કોરોનાના નવા દર્દીઓ સામે આવી રહ્યા છે. અત્યારસુધીમાં કુલ 33,318 કેસ નોંધાયા છે. જેમાથી 24038 દર્દી ડિસ્ચાર્જ થયા તેમજ 1869ના મોત થયા છે. ગઈકાલે છેલ્લા 24 કલાકમાં  રાજ્યમાં 675 નવા કેસ નોંધાયા છે અને 21 દર્દીના મૃત્યુ થયા છે. જ્યારે 368 દર્દી સાજા થઇને ઘરે પરત ફર્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here