રામનાથ કોવિંદ 12મી ઓકટોબરથી બે દિવસીય ગુજરાતની મુલાકાતે

0
1341

ગુજરાત હંમેશા વિકાસના મોડેલ સમાન રહ્યુ છે અને રાષ્ટ્રપતિ તેમજ વડાપ્રધાનનું પસંદગીનું રાજ્ય પણ કહી શકાય. ગુજરાતને વિકાસના મોડલ તરીકે પ્રસ્તુત કરવામાં આવે છે. તમામ ટ્રાયલ એન્ડ એરર ગુજરાત ઉપર જ અજમાવવામાં આવે છે ત્યારે ગુજરાતની મુલાકાતે રાષ્ટ્રપતિ આવી રહ્યા છે.

રામનાથ કોવિંદ 12મી ઓકટોબરથી બે દિવસીય ગુજરાતની મુલાકાતે છે. તેઓ હંમેશા ગુજરાતમાં ધાર્મિક સ્થળોની મુલાકાત લેતા રહ્યા છે. ગુજરાતમાં રામનાથ કોંવિંદ સોમનાથ, જૂનાગઢ વગેરેની મુલાકાત લઈ ચૂક્યા છે ત્યારે આ વખતે તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની માતા હિરા બાની મુલાકાત લેશે. તે આ અગાઉ પણ માતા હિરાબાની મુલાકાત લઈ ચુક્યા છે. જોર શોરથી રામનાથ કોવિંદના સ્વાગતની તૈયારીઓ કરવામાં આવી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here