વસાહત મહામંડળ દ્વારા ગરીબોને ગરમ વસ્ત્રદાન માટે આર્થિક સહયોગની અપીલ..

0
1537

ગાંધીનગર શહેર વસાહત મહામંડળ, અરુણોદય સેવા ટ્રસ્ટનાસંયુક્ત સહયોગથી સતત અઢી દાયકાથી હાથ ધરાયેલ સેવાકીય અભિયાનના ભાગરૂપે આ વર્ષે પણ અંતરિયાત વિસ્તારના જરૂરિયાતમંદ શ્રમિક પરિવારો વિદ્યાર્થીઓને કાતિલ ઠંડીમાં રક્ષણ આપવાના આશયથી ગરમ ધાબળા, સ્વેટર, પટ્ટા, ગરમ ટોપી જેવા વસ્ત્રો પૂરા પાડવામાં આવનાર આ સેવાયજ્ઞમાં આર્થિક યોગદાન આપી મદદ કરવા ઇચ્છુક નાગરિકોએ મહામંડળ પ્રમુખશ્રી અરુણ બુચ મો. ૯૮૨૫૦ ૧૮૧૩૪, કિલ્લો દવે સે.૧, ફોન – ૨૩૨ ૨૪૩૩૯, ભાનુભાઈ દવે, સે.૨, મો. ૮૧૪૦૭ ૬૨૨૬૮, કશ્યમ મહેતા, સે.૪, ફોન : ૨૩૨ ૩૬૩૩૦, શશીકાંત મોઢા, મો. ૭૫૭૨૮ ૯૦૩૫૯, નિલેન્દુ વોરા, સે.૫-એ, ૯૪૨૭૮ ૦૧૪૦૩, મયૂર વ્યાસ, સે.૭, ફોન ૨૩૨ ૨૫૩૮૦,. બી. એ. શુક્લ, સે.૮, ફોન – ૨૩૨ ૨૬૨૭૫, મહેન્દ્ર ચૌહાણ, સે.૧૪, ૯૪૨૭૦, ૫૬૮૪૫, ચંદુજી ઠાકોર, ફેતપુરા, સે.૧૫, ૯૯૭૯૫ ૦૭૫૭૬, સી. ડી. ધનેશ્વર, સે.૨૨, ૨૩૨ ૨૫૩૫૭, સુધીર દેસાઈ, સે.૨૩, ૨૩૨ ૨૫૨૯૭, સુનિલ શાહ, ૯૮૨૫૪ ૧૯૦૧૯, જનકભાઈ રાવલ, સે.૨૭, ૯૪૨૭૩ ૩૬૩૭૪, નિસર્ગ બુચ, સે.૨૮, ૭૮૭૪૪ ૦૭૩૫૬, કિશોર જિકાદરા, સે.૩૦, ૯૮૭૯૪ ૭૫૧૩૦, ભરત દિક્ષિત, બોરીજ, ૯૪૨૭૩ ૩૫૩૯૪, પ્રદિપ સોલંકી, કુડાસણ, ૯૮૨૪૨ ૫૬૪૧૦ અથવા ઉદય ત્રિવેદી કોલવડા મો. ૯૯૨૪૫ ૧૫૬૪૯નો સંપર્ક કરવો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here