શહેરમાં રાત્રે 12 વાગ્યે લોકો નવા વર્ષને આવકારશે

0
1028

દેશ-વિદેશમાં આજે 31મી ડિસેમ્બરની હર્ષોલ્લાસ અને ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવશે. રાત્રે 12 વાગ્યે લોકો ડાન્સ, ધમાલ-મસ્તી વચ્ચે થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરની ઉજવણી કરશે અને 2020ના નવા વર્ષને આવકારશે. ખાસ કરીને યંગસ્ટર્સમાં થર્ટી ફર્સ્ટની ઉજવણીને લઇ ઉત્સાહ અને ઉન્માદ છવાયો છે. થર્ટીફર્સ્ટની ઉજવણી અને ન્યુ યરને લઇ શહેરની મોટાભાગની હોટલ-રેસ્ટોરન્ટ્‌સ, કલબો-ફાર્મહાઉસ અને પાર્ટીપ્લોટોમાં ડાન્સ પાર્ટી, ડિનર પાર્ટી, ડીજેના તાલ સહિતના રંગારંગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here